સેવા
એન.એ. અને નગર નિયોજન
ઝાંખી
જમીનનું બિનખેતી (N.A.) રૂપાંતરણ અને ટાઉન પ્લાનિંગ (નગર નિયોજન) યોજનાની કામગીરી — એફ-ફોર્મ, ટીપી રોડ, રિઝર્વેશન અને વધુ.
આ સેવા શરૂ કરવા તૈયાર છો?
તમારા પ્રોપર્ટીના કાગળિયાં અને હાલના ડ્રોઇંગ મોકલો — અમે પ્રામાણિક ફિઝિબિલિટી અભિપ્રાય અને નિશ્ચિત સ્કોપ, વિનામૂલ્યે આપીશું.